Year: 2021

નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ગેરકાયદેસર જિલનશીલ પેટ્રોલીયમ પદાથથનો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી બંધ કરાવવા સુચના...

સરવૈયા સમાજના કુળદેવી માં આશાઈના મંદિરે ચાંદીનું ગરબો પધરાવવા માં આવ્યું

આજથી શરૂ થતી નવરાત્રી ભોજાય ગામ ના સરવૈયા સમાજના કુળદેવી માં આશાઈ ના  મંદિરે  ચાંદીનું ગરબો પધરાવવા માં આવ્યું હતું...

ગુરુ સોમનાથજી દ્વારા થાન જાગીર મા પ્રથમ તપસ્યા નો આરંભ થયો હતો થાન જાગીર ના મંહત યોગી સોમનાથજી ના સાનિધ્યમાં હોમ હવન સોભા યાત્રા નિકળી હતી

નખત્રાણા તાલુકાના સીઘ યોગી ઘોરમનાથ દાદા ની થાન જાગીર સિ્થત દેશ દેવી મા આશાપુરા માતાજીના ખડગપર પરમ પરાગત યોગી દ્વારા...