ગુરુ સોમનાથજી દ્વારા થાન જાગીર મા પ્રથમ તપસ્યા નો આરંભ થયો હતો થાન જાગીર ના મંહત યોગી સોમનાથજી ના સાનિધ્યમાં હોમ હવન સોભા યાત્રા નિકળી હતી


નખત્રાણા તાલુકાના સીઘ યોગી ઘોરમનાથ દાદા ની થાન જાગીર સિ્થત દેશ દેવી મા આશાપુરા માતાજીના ખડગપર પરમ પરાગત યોગી દ્વારા આશ્ર્વીની નવરાત્રિ ના નવ દિવસ નિજલ મોન તપસ્યા કરવાની પ્રેરણા મુજબ યોગી મોજનાથ ગુરુ સોમનાથજી દ્વારા થાન જાગીર મા પ્રથમ તપસ્યા નો આરંભ થયો હતો થાન જાગીર ના મંહત યોગી સોમનાથજી ના સાનિધ્યમાં હોમ હવન સોભા યાત્રા નિકળી હતી અને આયોજન સમિતિ એ જણાવ્યું હતું શાસ્ત્રોકત વિઘી ગરવા મારજ આચાર્ય પ્રેવીણ મારાજ , દીપક મારાજ, અમૂત મારાજ, મહેસ મારાજ, રામજી મારાજ, ગૈતમ મારાજ , એ કરીહતી સંત યોગી મહેસ નાથ , બાલક નાથજી , બાપુ , જયોતી નાથ મહારાજ, કાલી નાથ મહારાજ, હરીદાસજી મહારાજ, તેમજ સેવકો રવજી આહીર, ઘારા સભ્ય પ્રઘુમનસીહ જાડેજા, કરસનજી જાડેજા, મહીપત સીહ જાડેજા, અને હરીપર, ગોઘીયાર, વંગ, હીરાપર, ભીમસર, દેવીસર, બીબર, ખારડીયા, વગેરે ગામના આગેવાનો સરપંચ ઉપસ્થિત રહ્યા હતા
પ્રેમજી બળિયા મોટીવિરાણી