સરવૈયા સમાજના કુળદેવી માં આશાઈના મંદિરે ચાંદીનું ગરબો પધરાવવા માં આવ્યું

WhatsApp-Image-2021-10-09-at-13.54.45

આજથી શરૂ થતી નવરાત્રી ભોજાય ગામ ના સરવૈયા સમાજના કુળદેવી માં આશાઈ ના  મંદિરે  ચાંદીનું ગરબો પધરાવવા માં આવ્યું હતું તેના દાતા સંઘાર સુરેશભાઈ વેલજી તેમના ઘરેથી વાંજતે ગાજતે માના મંદિરે મૂકવામાં આવ્યું હતું  આનાથી પહેલા પણ સુરેશભાઈએ માતાજીનું ચાંદીનુ આશન ભેટ કરેલ છે  ગરબા નું વજન દોઢ કિલા નુ છે તથા આરતી નુ સેટ ના દાતા સંઘાર પરબત મંગલ ભાઇ  આપ્યો હતો કચ્છ કેર ટીવી ન્યુજ નુ આભાર માન્યો હતો

        રીપોટ હીરાલાલ સંઘાર