Month: April 2021

શ્રી દેવલ માં જીવ દયા સત્સંગી સમિતિ મારો મુખ્ય દાતા દ્વારા દાન કરવામાં આવ્યું હતું

વીશા ઓશવાળ જૈન જ્ઞાતિ યુવક મંડળ દ્વારા સમસ્ત જૈન સમાજના લોકોને કોરોના રસી નો આયોજન કરવામાં આવ્યું

વીશા ઓશવાળ જૈન જ્ઞાતિ યુવક મંડળ દ્વારા સમસ્ત જૈન સમાજના લોકોને કોરોના રસી નો આયોજન કરવામાં આવ્યું

કચ્છનું પાટનગર ભુજમાં વેપરી મિત્રો મંડળ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનું લેવાયો નિણર્ય

કચ્છનું પાટનગર ભુજમાં વેપરી મિત્રો મંડળ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનું લેવાયો નિણર્ય રાજયમંત્રી વાસણભાઇ આહીર,સાંસદ વિનોદ ચાવડા,ધારાસભ્ય નીમાબેન અચાર્ય અધ્યક્ષતામાં યોજાઈ...

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા મહાપાલિકા-પોલીસની કડક કાર્યવાહી: નિયમ ભંગ બદલ 67 દુકાનો-હોટલો 7 દિવસ માટે સીલ.

રાજકોટ શહેરને કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસની સંયુક્ત ટીમો દ્વારા વ્યવસાયિક એકમના સ્થળોએ ફરજીયાત...

ભુજ તાલુકાના ભારાપર ગામે તાર રિપેર કરતા યુવાન જીવતા વીજ વાયરના સંપર્કમાં આવતા મોત

મળતી માહિતી મુજબ / ભુજ તાલુકાના ભારાપર ગામમાં તાર રીપેર કરતાં યુવક જીવતા વીજ વાયરના સંપર્કમાં આવી જતાં યુવકનું મોત...

વિરમગામ પાસે ગમખ્વાર અકસ્માત

હાઇવે ઉભેલ ટ્રક પાછળ ખાનગી એમ્બ્યુલન્સ અથડાતા અકસ્માત ઘટના સ્થળે ડ્રાઈવર અને કડંકટરનું મોત અન્ય બે ઘાયલને સારવાર માટે ખસેડાયા...