ભુજ તાલુકાના ભારાપર ગામે તાર રિપેર કરતા યુવાન જીવતા વીજ વાયરના સંપર્કમાં આવતા મોત

મળતી માહિતી મુજબ / ભુજ તાલુકાના ભારાપર ગામમાં તાર રીપેર કરતાં યુવક જીવતા વીજ વાયરના સંપર્કમાં આવી જતાં યુવકનું મોત નીપજયું હતું.