વિરમગામ પાસે ગમખ્વાર અકસ્માત

હાઇવે ઉભેલ ટ્રક પાછળ ખાનગી એમ્બ્યુલન્સ અથડાતા અકસ્માત

ઘટના સ્થળે ડ્રાઈવર અને કડંકટરનું મોત અન્ય બે ઘાયલને સારવાર માટે ખસેડાયા

 રિપોર્ટ બાય:દિલુભા જાડેજા-અબડાસા