Year: 2022

°°°° બોટાદ જિલ્લા પોલીસ ‘ સુરક્ષાસેતુ સોસાયટી’ ના સાહિયોગ થી ‘ સુરક્ષા જાગૃતિ રેલી નું કરવામાં આવ્યું આયોજન°°°°

વિદ્યાર્થીઓને શરૂઆતથી જ જવાબદાર નાગરિક બનાવવા સરકારશ્રી ના ગૃહ વિભાગ દ્વારા સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત તમામ જિલ્લાઓમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ...

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ની કારોબારી સભા લીંબડી ખાતે યોજાઈ

કારોબારી સભા માં ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા તેમજ રાજ્યકક્ષા શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક...

ગાંધીધામમાં ઓમ મુસ્કાન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અશિક્ષિત લોકોને નિ શુલ્ક શિક્ષણ

કચ્છ નાં વલી શહેનશાહ હાજીપીર વલી નાં ઉર્સ નો સૌથી મોટો મેળો આજે ખુલો મુકાયો હતો

બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની જિલ્લાની કારોબારી ની મીટીંગ કુંડળધામ ખાતે યોજાઇ.!

બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની જિલ્લાની કારોબારી ની મીટીંગ આજરોજ કુંડળ ધામ ખાતે યોજવામાં આવી હતી. આગામી દિવસોમાં યોજાનાર...

બોટાદ ખાતે સાંસદશ્રી ભારતીબેન શિયાળના હસ્તેજવાહર નવોદય વિદ્યાલયનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

આજ રોજ બોટાદ ખાતે સાંસદશ્રી ભારતીબેન શિયાળના હસ્તે જવાહર નવોદય વિદ્યાલયનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ ભૂમિપૂજન પ્રસંગે સાંસદશ્રી...