Gujarat ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ની કારોબારી સભા લીંબડી ખાતે યોજાઈ 3 years ago Kutch Care News કારોબારી સભા માં ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા તેમજ રાજ્યકક્ષા શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત…છેલ્લા કેટલાક સમય થી કોરોના કાળ દરમ્યાન નાયોજાઈ ન હતી ત્યારે આજે લીંબડી ના ફતેસિંહ જિન ખાતે ગુજરાત રાજ્ય ના તમામ પ્રાથમિક શિક્ષક જિલ્લા કક્ષાના હોદ્દેદારો, કારોબારી સભ્ય ની સભા યોજાઈ હતી..જ્યારે ગુજરાત ના લાખો શિક્ષક છે તે નવો દિશાઓ આપતા હોય છે…ત્યારે આ કારોબારી સભા માં મંત્રીઓ બિરાજમાન છે તો શિક્ષકોના સરથી બનીને અમારી માંગણી છે કે શિક્ષકો જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે માંગણી કરવામાં આવી હતી. તેમજ શિક્ષકોના વિવિધ પ્રશ્નો માટે આ સરકારે કર્યાં છે..અને જે કાંઈ નાના મોટા પ્રશ્નો બાકી છે તે બાબતે રજુઆત કરવામાં આવી હતી. જ્યારે મંત્રી કીર્તિસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે ભૂતકાળ માં જોવા જઈ તો તે વખત ના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા પૂર્વ શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલને યાદ કરીયા હતા…આગામી દિવસોમાં શિક્ષકો ના પ્રશ્નો સૌ સાથે મળી ને ઉકેલવાનો પ્રયાસ કરીશું, જ્યારે કોરોના નો પ્રથમ કાળ હતો ત્યારે ગુજરાત ના દરેક શિક્ષકો એ એક દિવસ નો પગાર નો ફાળો સરકાર ને આપ્યો હતો. અને ત્યારે બાદ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, રાજયમંત્રી કીર્તિસિંહ વાઘેલા, શિક્ષક રાજ્ય પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલનું ફુલહાર તેમજ મોમેન્ટો અર્પણ કરીનેબહુમાન કરવામાં આવ્યું…આ કાર્યક્રમ માં લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ, તથા ગુજરાત ભરમાં થી પધારેલ જિલ્લા, તાલુકાના સંઘ ના હોદેદારો, કારોબારી સભ્ય, સંગઠન સદસ્યો મોટી સંખ્યા માં ઉપસ્થીત રહિયા હતા…રિપોર્ટરMetaliya mahipat bhaiલીંબડી 9016979696 Continue Reading Previous બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની જિલ્લાની કારોબારી ની મીટીંગ કુંડળધામ ખાતે યોજાઇ.!Next °°°° બોટાદ જિલ્લા પોલીસ ‘ સુરક્ષાસેતુ સોસાયટી’ ના સાહિયોગ થી ‘ સુરક્ષા જાગૃતિ રેલી નું કરવામાં આવ્યું આયોજન°°°° More Stories Breaking News Crime Gujarat રાજકોટમાં ભાજપના મંત્રીની નંબર પ્લેટ લગાવેલી કારમાંથી દારૂની બોટલ સાથે એક શખ્સની કરાઈ ધરપકડ 15 hours ago Kutch Care News Crime Gujarat રાજકોટ શહેર ગોંડલ રોડ પરથી પુરુષનો અજાણ્યો મૃતદેહ મળી આવતા ચકચાર 2 days ago Kutch Care News Breaking News Crime Gujarat હિંમતનગરમાં વ્યાજખોરોએ 7 વર્ષની સગીરાને રાજસ્થાનમાં 3 લાખમાં વેચી : ગણતરીના કલાકોમાં જ કરાયા જેલના હવાલે 2 days ago Kutch Care News