જૂનાગઢમાં 2 વ્યાજખોરોને પૈસા ચૂકવવા માટે ત્રીજા વ્યક્તિ પાસેથી લીધા, આ ત્રણેયનાં ત્રાસથી ઝેરી દવા પીને એક વ્યક્તિએ જિંદગી ટૂંકાડી
જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસ થી એક વ્યક્તિએ ઝેરી દવા પી મોતને ભેટ્યા. આ બનાવ જૂનાગઢના મધુરમ કામનાથનગર વિસ્તારમાં રહેતાં કશ્યપભાઈ મોહનભાઈ...