લીંબડી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા ગરીબ લોકોને ખજુર ધાણી ખવડાવી હોળીની ઉજવણી કરવામાં આવી

આજે રોજ ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશી, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ અને જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેર ના માર્ગદર્શન હેઠળ તેમજ જીલ્લા મહામંત્રી ડીયુ પરમારના અને લીંબડી શહેર પ્રમુખ પ્રવિણભાઇ પટેલના નૈતૃત્વમા આજે હોળીના દિવસે ગરીબ લોકોને ખજુર અને ધાણીનુ પેકીગ કરીને આપવામાં આવ્યું હતું

વિઓ……..આ કાર્યક્રમમાં મહિલાઓમા ઉષાબેન મકવાણા, લક્ષ્મીબેન વાલેરા, દિપીકા પરમાર તેમજ રાણાલાલ, જયવિરભાય સોલંકી, નરેન્દ્રભાઇ વાણીયા, વિરેનભાઈ પરમાર, હરેશ પઢીયાર , મનજીભાઈ વાણીયા સહિતના લોકો હાજર રહ્યા હતા ત્યારે લોકોને ખજુર અને ધાણી ખવડાવીને લોકોને ખુશ કરવામાં આવ્યા હતા અને હોળી તહેવાર મનાવવામાં આવ્યો હતો
…………….

બાઈટ ડીયુ પરમાર
બાઈટ અંબારામભાઈ ચૌહાણ

રિપોર્ટર= મહિપત ભાઈ મેટાલિયા ચુડા લિંબડી
9016979696