લૂંટ તથા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી મુદ્દામાલ રિકવર કરતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજનાઓ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ મિલકત સંબંધી...