ઈકોસ્પોટ ગાડીમાં બનાવેલ ચોર ખાનામાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડે આડેસર પોલીસ દ્વારા ઈકોસ્પોટ ગાડીમાં બનાવેલ ચોર ખાનામાંથી દારૂનાં જથ્થો જબ્બે
આડેસર પોલીસ દ્વારા ઈકોસ્પોટ ગાડીમાં બનાવેલ ચોર ખાનામાંથી દારૂનાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ખાનગી બાતમી આધારે આડેસર ચેક...