Year: 2023

ભુજમાં બે શખ્સ દ્વારા બે મિત્ર  પર છરી વડે જીવલેણ હુમલો કરાતા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

  ભુજમાં પૈસા મામલે બે શખ્સ દ્વારા બે મિત્ર  પર છરી વડે જીવલેણ હુમલો કરાતા પોલીસે મથકે ફરિયાદ નોંધાઈ છે. આ...

માંડવી તાલુકાના જખણિયા નજીક આવેલ વિરાયતન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્મસી કોલેજ માં સ્વચ્છતા દિવસ અંતર્ગત કોલેજના પટાંગણ માં સ્વચ્છતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું

માંડવી તાલુકાના જખણિયા નજીક આવેલ વિરાયતન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્મસી કોલેજ માં સ્વચ્છતા દિવસ અંતર્ગત તારીખ ૬-૧૦-૨૦૨૩ ના રોજ કોલેજના પટાંગણ...

નખત્રાણા ખાતે આવેલ દેવપરમાં ગાંજાનું વાવેતર કરનાર શખ્સને ઝડપી પાડતી એસ.ઓ.જી. ટીમ

copy image   નખત્રાણા ખાતે આવેલ દેવપરમાં ગાંજાનું વાવેતર કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર નખત્રાણા...

ભચાઉના ચોપડવા બ્રિજ પાસે ખોડિયાર મંદિરે કબૂતરોના ભેદી મોત નીપજતાં અરેરાટી ફેલાઈ, સેવકોએઅંતિમવિધિ કરી

પહેલીવાર ‘ગરબા રમનારાઓ માટે હેલ્થ ગાઇડલાઇન’ સ્થળ પર જ ડોક્ટર એમ્બ્યુલન્સની વ્યવસ્થા અનિવાર્ય

ભુજ ના હોસ્પિટલ રોડ પર આવેલી કલારત્ન જ્વેલર્સ ની દુકાને ભર બપોરે ચલાવામા આવી લૂંટ

ગાંધીધામના ગોડાઉનમાં આજે બપોરે ઓઈલ ઈન્સ્ટોલેશન ટેન્ક વચ્ચે પમ્પ હાઉસની પાઇપલાઈનમાં અચાનક બ્લાસ્ટ