માંડવી તાલુકાના જખણિયા નજીક આવેલ વિરાયતન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્મસી કોલેજ માં સ્વચ્છતા દિવસ અંતર્ગત કોલેજના પટાંગણ માં સ્વચ્છતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું

માંડવી તાલુકાના જખણિયા નજીક આવેલ વિરાયતન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્મસી કોલેજ માં સ્વચ્છતા દિવસ અંતર્ગત તારીખ ૬-૧૦-૨૦૨૩ ના રોજ કોલેજના પટાંગણ માં સ્વચ્છતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિન્સિપાલ શ્રી ડો. મીતાબેન જીલડિયા, સમસ્ત સ્ટાફ ગણ તથા કોલેજ ના તમામ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. તે આયોજન દરમિયાન કોલેજના ટ્રસ્ટી શ્રી તથા સાધ્વીશ્રી શિલાપીજી મહારાજ સાહેબ એ દરેક વિદ્યાર્થીઓ ને શુભેરછા પાઠવી હતી