Year: 2023

ભુજ તાલુકામાં આવેલ વરલીમાંથી કુલ કી. 66,700ના મુદામાલ સહિત  છ જુગારપ્રેમીઓને  ઝડપી પાડતી પદ્ધર પોલીસ

પદ્ધર પોલીસ ડ્યૂટિ પર હતી તે દરમીયાન ખાનગી રાહે બાતમી મળેલ હતી કે  વરલી ગામમાં અમુક ઈશમો પાબુદાદાના મંદિર સામે...

વડોદરાથી ગાંધીધામ આવતી ટ્રેનમાં રૂા. 30 હજારના મોબાઈલની તસ્કરી

વડોદરાથી ગાંધીધામ આવતી ચાલુ ટ્રેનમાં એક યુવકના રૂા. 30,000ના મોબાઈલની કોઈ શખ્સોએ તસ્કરી કરી હતી. આદિપુરના પાંજો ઘર - ડી-સી-પાંચ નજીક...

ભુજ શહેરના ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ નશાયુક્ત હાલતમાં કર્યો હંગામો ; પોલીસે એક શખ્સની કરી ધરપકડ

ભુજ  ખાતે આવેલ  મુંદરા તરફ જતા ધોરીમાર્ગ પર રસ્તાની બન્ને તરફ ઊભી થયેલી વસાહતોમાં મોડી સાંજે અમુક લોકો દ્વારા હંગામો...

માંડવી દરિયા કિનારે કચ્છના ઇતિહાસમા પ્રથમ વખત સમરસ સત્યનારાયણ કથા ધારાસભ્યઅનિરુદભાઈ દવે દ્વારા યોજવા

કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાની કોઠાસૂઝ કારણે હજારો વાહનો માલિકોને લાખનું નુકશાન થતું અટક્યું

SDPI ક્ચ્છ જિલ્લા પ્રમુખ, રોશનઅલી સાંધાણી દ્વારા માછી માર લોકો માટે કડલાં પોર્ટ ને લેખિતમાં રજૂઆત

નખત્રાણા ના પાંચાણી નગર માં પીવાનું પાણી દુષિત આવતા પ્રાત અધિકારી ને પત્ર લખી રજૂઆત કરાઈ

પૂર્વ કચ્છ પોલીસ જગ્યાએ વર્ષ 2017ના આઇ.પી.એસ. અધિકારી સાગર બાગમારને મૂકવામાં આવ્યા છે.