Year: 2023

આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બે બાઈક ચોરીના ગુનામાં પોલીસે આરોપીને ઝડપ્યો

આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બે બાઈક ચોરીના ગુનામાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. બાતમીના આધારે જગદંબા સોસાયટી કિડાણામાં રહેતા...

દિનદયાલ પોર્ટના ગેટ પાસે રોડ ક્રોસ કરતાં આધેડને ટ્રકે અડફેટે લેતા મોત નિપજયું

આ અકસ્માત અંગે કંડલા મરીન પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતાં રાજેશભાઈ ચુનીલાલ કષ્યપે જણાવ્યું હતું કે, તા.11-1ના ફરિયાદીના પિતાજી ચુનીલાલ બુધારામ...

ઓસ્લો સર્કલ પાસે લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત  સર્જાતા દંપતી ઇજાગ્રસ્ત

આ અંગે ફરિયાદ નોંધાવતાં રામનિવાસ રામ સજીલા સિંહે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.11-1ના રાત્રિના દશેક વાગ્યાના અરશામાં પોતાની માલિકીની...

પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદના મુખ્યમાર્ગ સહિત અન્ય વિસ્તારોમાં સફાઇની કામગીરી પુરજોશમાં

બોટાદ આરટીઓ અને જિલ્લા પોલીસ દ્વારા આયોજિત માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ

જમીન માપણીમાં ક્ષતિ સુધારણા માટેના પાયલોટ પ્રોજેક્ટનો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાથી પ્રારંભ

ભુજ એ ડીવીઝનપોલીસ સ્ટેશનનાચોરીનાગુનામાં ૧૫વર્ષથી નાસત્તા ફરતાઆરોપીને પકડીપાડતીજામનગરપેરોલફર્લોસ્કોડ