Year: 2024

ઇમામી કંપની બહાર પાર્કિંગમાં રાખેલ ટેન્કર અજાણ્યા ઇસમો દ્વારા હંકારી તેમાંથી 5,12,000નું સોયાબીન ઓઇલની તસ્કરી

કંડલા ખાતે આવેલી ઇમામી કંપની બહાર પાર્કિંગમાં રાખેલું ટેન્કર અજાણ્યા ઇસમો હંકારી જઈ તેમાંથી 5,12,000નું સોયાબીન ઓઇલ કાઢી લીધું હતું. કંડલા મરીન પોલીસના દ્વારા જણાવેલ માહિતી મુજબ તા.5/4થી તા. 6/4 દરમ્યાન આ બનાવ બન્યો આવ્યો હતો. ટ્રાન્સપોર્ટરના  કબજાના ટેન્કરમાં ડ્રાઈવર તરીકે કામ કરતા યુવક કંડલાની કચ્છ ઓઇલ કંપનીમાંથી સાંજના સમયે ટેન્કરમાં સોયાબીન ઓઇલ 24.400 ટન ભરીને  ઇમામી કંપની ખાતે ખાલી કરવા ગયેલ હતા. ચાલકે કંપનીના બહારના ભાગે વાહન પાર્ક કરી ઘરે જતાં રહ્યા હતા. તે દરમ્યાન અજાણ્યા શખ્સો દ્વારા વાહન હંકારી  સીલ તોડી તેમાંથી 5 ટન અને 690 કિલો સોયાબીન ઓઇલ કાઢી લીધું હતું.  ચોરી કરીને આરોપી ટેન્કરને મોડવદર પુલિયાની નીચે આવેલા પેટ્રોલપંપ પાસે મૂકી આરોપી ફરાર...

સુમરાવાંઢની પ્રાથમિક શાળાની દીવાલ તેમજ તાળાં તોડી  કુલ રૂા. 32,500ના મુદ્દામાલની તસ્કરી

copy image તાલુકાની સુમરાવાંઢની પ્રાથમિક શાળાની દીવાલ તેમજ તાળાં તોડી  કુલ રૂા. 32,500ના મુદ્દામાલની તસ્કરી થયાની ફરિયાદ પદ્ધર પોલીસ મથકે   નોંધવાઇ છે.  આ ચોરી અંગે પદ્ધર પોલીસ મથકે શાળાના શિક્ષકે  નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 5/4ના બપોરના અરસામાં શાળાને તાળું મારી તેઓ  ઘરે ચાલ્યા ગયા હતા.  બીજા દિવસે સવારે શાળાનાં તાળાં તૂટેલાં જોવા મળ્યા...

એક વર્ષ અગાઉ પાંચ લાખની પ્લાસ્ટીકની પાઇપ ચોરીનો ગુનો શોધી કાઢી,૦૩ આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ LCB

નાના આસંબિયા ગામના વાડી વિસ્તારમાથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કોડાય પોલીસ

ભરૂચના માલીવાડમાં એક મકાનમાં આગ લાગતા દોડધામ, ફાયર ફાયટરોએ માંડ માંડ કાબુ મેળવ્યો

સમાજ પરિવર્તનમાં પ્રબુદ્ધ નાગરિકોની ભૂમિકા એ વિષય પર ભરૂચ ખાતે પ્રબુદ્ધ નાગરિકોની ગોષ્ઠિ યોજાઈ

કેરા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારુનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માનકુવા પોલીસ

ભરૂચના માલીવાડમાં એક મકાનમાં આગ લાગતા દોડધામ, ફાયર ફાયટરોએ માંડ માંડ કાબુ મેળવ્યો