Year: 2024

ગે.કા હથિયાર (દેશી હાથ બનાવટ ની બંદુક) શોધી કાઢતી ગાગોદર પોલીસ

પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ નાઓ તરફથી જિલ્લામાં...

અંજારના ગંગાનાકા વિસ્તારમાં આવેલ કાક૨વા કોમ્પ્લેક્ષ પાસેથી જુગા૨નો ગણનાપાત્ર કેશ શોધી છ આરોપી ઓને રૂપિયા પર, ૫૩૦/-ના મુદામાલ સાથે જડપી પાડતી અંજાર પોલીસ

શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી એમ.પી.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ નાઓની સૂચના આધારે...

“ કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારના નાની ખાખર ગામમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કોડાય પોલીસ *

પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં પ્રોહિબીશન તથા જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપેલ....

આમ આદમી પાર્ટીના શ્રી અરવિંદ કેજરીવાલ ને જેલ મા પુરી દેતા ભુજ કોગ્રેસ તેમજઆમ આદમીપાર્ટી દ્વારા વિરોધ

ભુજ ના વેપારી અગ્રણી સ્વ ભાનુભાઈ મનજી ઠક્કર ની યાદ માં રંગ,પિચકારી ની કીટ નું વિતરણ કરાયું

કોટડા જગામે પ્રાથમિક શાળા તેમજ આસપાસના ગામોમાં વિદ્યાર્થીઓએ ધુળેટી પૂર્વે રંગત્સવ મનાવ્યો

શ્રી લુણંગ દેવ ધામ મધ્યે મહેશ્વરી સમાજની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચના બાળકે તેના આઠમાં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી ચપ્પલ અને ટોપીનું કર્યું વિતરણ

અંકલેશ્વર પશુપતિનાથ મંદિરમાંથી ચોરી થયેલમૂર્તિઓને રાજસ્થાનનાતસ્કરોપાસેથી ખરીદનારઅમદાવાદનો સોનીઝડપાયો

અંકલેશ્વરની HDFC બેંકના આસિસ્ટન્ટ મેનેજરે લોભામણી લાલચ આપી 7 ગ્રાહકો પાસેથી 70 લાખ પડાવ્યા