અંજારના ગંગા નાકા નજીક જાહેરમાં લોકો પાસેથી આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
copy image અંજાર શહેરમાં આવેલ ગંગા નાકા વિસ્તારમાં જાહેરમાં લોકો પાસેથી આંકડો લેતા ઈશમને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે.આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અંજાર શહેરમાં...