Year: 2024

ખરોઈથી વાયોર જતામાર્ગે મામા-ભાણેજની બાઈક સ્લીપ થતાં મામાનું મોત

ખારોઇથી વાયોર તરફ જતા માર્ગે બાઈક પર સવાર મામાભાણેજની બાઈક સ્લીપ થતાં બાઈકની પાછળ બેઠેલા વર્માનગરના અરવિંદ ઇબ્રાહિમ કોલીનું માથામાં ગંભીર ઈજાને કારણે મોત નિપજયું, જ્યારે સુનીલ ઇજાગ્રસ્ત. વાયોર પોલીસ મથકે વર્માનગરના રામજી ઈબ્રાહિમ કોલીએ  ફરિયાદ નોંધાવી હતી તે મુજબ ગઈકાલે ફરિયાદીનો ભાઈ અરવિંદ કોલી અને કૌટુંબીક ભાણેજ સુનીલ રવજી કોલી બાઈક નંબર જીજે 12 એચ.બી 6072વાળી લઈને ફુલરા પૈસાની લેવડ-દેવડ માટે ગયા હતા ત્યારે સુનીલ  બાઈક ચલાવતો હતો અને અરવીંદ  પાછળ બેઠો હતો. બપોરના અરસા ખારાઈથી વાયોર તરફ આવતા રોડ પર પુલીયા પાસે બાઈક સ્લીપ થઈ જતાં  અકસ્માત  સર્જાયો હતો, ત્યારે અજાણ્યા શખ્સનો ફોન...

મોટરસાઇકલની તસ્કરી થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

ગાંધીધામ ખાતે આવેલ ખેડોઈ કેમ્પ સપનાનગરમાં રહેતા એક શખ્સની મોટરસાઇકલની તસ્કરી થતાં ગાંધીધામ એ ડિવિઝન  પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ...

દારૂની 108 બોટલ સાથે એક શખ્સ પોલીસના સકંજામાં

ગાંધીધામ બી ડિવિસન પોલીસ પેટ્રોલીંગ માં હતી તે દરમ્યાન નૂરી મસ્જિદ પાસે પહોચતા તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,...

લાડીલોહાણા સિંધી સમાજ આદિપુર દ્વારા ત્રિપરિમાણીય સામાજીક મહોત્સવનું યશસ્વી આયોજન કરાયું

અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં રહેતા પતિ પત્ની 1 12 કરોડના પદાર્થ હેરોઈન તથા અફીણના જથ્થા સાથે ઝડપા

અંજાર મધ્યે શ્રીરાજપુત ક્ષત્રિય સમાજ મેડીકલ એન્ડ એજયુકેશન વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો

કન્યાકુમારીથી નવી દિલ્હી ૩,૨૩૨ કિ.મી.ની ગુજરાત NCCની ગર્લ કેડેટ્સની સાયકલ રેલીનું સન્માન

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા અંગે ગાંધીનગરમાં ફળદાયી બેઠક યોજાઈ