અંજાર ખાતે આવેલ વરસામેડીની કંપનીમાં લોખંડની પ્લેટ પડતાં શ્રમિકનું મોત
copy image અંજાર ખાતે આવેલ વરસામેડીની કંપનીમાં લોખંડની પ્લેટ પડતાં શ્રમિકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 16ના સવારે 11.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાન સ્ટીલ પ્લાન્ટમાં...
 
                         
                         
                        