અપહરણના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપી શખ્સને પદ્ધર પોલીસે દબોચી લીધો
copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અપહરણના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપી શખ્સને પદ્ધર પોલીસે દબોચી લીધો હતો. આ મામેલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર, પોલોસને ખાનગી રાહે બાતમી...