નખત્રાણામાં સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, નખત્રાણામાં સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થઈ વિગતો મુજબ, નખત્રાણામાં રહેતી સગીર વયની બાળાને કોઈ અજાણ્યો ઈસમ લલચાવી-ફોસલાવીને તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હોવાનો ચકચારી મામલો સામે આવી રહ્યો છે. ત્યારે આ મામલે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા આરોપી ઈશમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.