#ગાંધીધામ માં બગડી ગયેલી ટ્રકની ચોરી કરી ભંગાર કરી નખાઇ…
https://www.youtube.com/watch?v=hTwRKM3h4m8
https://www.youtube.com/watch?v=hTwRKM3h4m8
https://www.youtube.com/watch?v=XgsAm80m1Bg
https://www.youtube.com/watch?v=yP6ZgGLKxk0
https://www.youtube.com/watch?v=vFoSksekTj0
https://www.youtube.com/watch?v=45ZtonCUh18
https://www.youtube.com/watch?v=7MZSX0cMZk4
copy image રાજકોટના TRP ગેમઝોનમાં ભીષણ આગ ભભૂકી. આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી . ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા...
copy image ભુજ તાલુકાના ભારાસર ગામના યુવાનએ જાત જલાવીને અતિમ પગલું ભરી લીધું હતું ભુજ તાલુકાના ભારાસર ગામે રહેતો 19 વર્ષીય યુવાન એ ગત તા. 20/5ના સાંજે કંઢેરાઈ તળાવની બાજુમાં વાંઢ સીમમાં કોઈ અગમ્ય કારણોસર પોતાનાં શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી દીધી હતી. યુવાન ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો જ્યાં તા. 22/5ના હોસ્પિટલના બિછાને તેણે અંતિમ શ્વાસ લીધા હતા. માનકૂવા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી
copy image અંજાર ના મેઘપર કુંભારડીમાં બાળકીની છેડતી કર્યા બાદ શખ્સે માતા ઉપર હુમલો કર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી . સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાળકીની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ 10 દિવસ પુર્વે ફરિયાદીની 9 વર્ષની પુત્રીની છેડતી કરી હતી. ગત સાંજના આરસમાં શખ્સ ફરિયાદીના ઘરે આવ્યો હતો ત્યારે માતાએ આરોપીને ઘરમાં આવવાની ના પાડી હતી. આરોપી ઉશ્કેરાઇ બાળકીની માતા ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસના હાથ ધરી...
copy image ગાંધીધામના ટ્રાન્સપોર્ટ કંપનીની બગડી ગયેલી ટ્રક મુંદરાના શખ્સે ચોરી કરીને ભંગાર કરી નાખી હોવાનો બનાવ પોલીસ મથકે નોધાયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બનાવ ગત તા. 11 મેના અરસામાં ગળપાદર હાઈવે ઉપર બન્યો હતો. ટ્રાન્સપોર્ટની કંપની ટ્રક રીપેરીંગમાં લઈ જતા હતા ત્યારે ટ્રક રસ્તામાં ફસાઈ ગઈ હતી. આ દરમ્યાન આરોપી એ ક્રેન સર્વિસ દ્વારા ગાંધીધામથી મુંદરા લઈ ગયા હતા અને આ ગાડીમાં સમારકામ ઘણું હોવાનું કહી ટ્રકને ગેરેજમાં ભંગારમાં ફેરવી નખાવી હતી. આ મામલે ગાંધીધામની ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી...