ભારાસરના  યુવાને  પછેડી ઓઢી મોતનો માર્ગ અપનાવ્યો

dead-body-floor-60202053

copy image

copy image

ભુજ તાલુકાના ભારાસર ગામના  યુવાનએ જાત જલાવીને અતિમ પગલું ભરી લીધું હતું  ભુજ તાલુકાના ભારાસર ગામે રહેતો 19 વર્ષીય યુવાન  એ ગત તા. 20/5ના સાંજે કંઢેરાઈ તળાવની બાજુમાં વાંઢ સીમમાં કોઈ અગમ્ય  કારણોસર  પોતાનાં શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી દીધી હતી.  યુવાન ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો જ્યાં તા. 22/5ના હોસ્પિટલના બિછાને તેણે અંતિમ શ્વાસ લીધા હતા.  માનકૂવા પોલીસ મથકે  અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી