રાજકોટના TRP ગેમઝોનમાં વિકરાળ આગ ભભૂકી

copy image

copy image

રાજકોટના TRP ગેમઝોનમાં ભીષણ આગ ભભૂકી. આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી . ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા . દુર્ઘટનામાં 24 જીવ હોમાયા. 15થી વધુ બાળકોને બચાવી લેવાયા. ફાયર વિભાગની 8 ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો  મૃતદેહો એટલી હદે સળગી ગયા છે કે ઓળખવા મુશ્કેલ બન્યા હતા