કચ્છના પરંપરાગત કલાના સ્થાનિક કલાકારોને જિલ્લા માહિતી કચેરીએ નોંધણી કરાવવા ઈજન
જિલ્લા માહિતી કચેરી ભુજ-કચ્છ દ્વારા કચ્છના ગામડાઓ અને શહેરોમાં સમયાંતરે ડાયરા, ભવાઈ, શેરીનાટકો, કઠપૂતળી શૉ, કથા-કીર્તન, લોકસંગીત, લોકનૃત્યો જેવા લોકમાધ્યમો/પરંપરાગત માધ્યમોના કાર્યક્રમો યોજવામાં આવે છે. આ...