Month: February 2025

પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગુમ / અપહરણ થયેલવ્યક્તિઓ માંથી કુલ ૩૪ વ્યક્તિઓને માત્ર દસ દિવસમાં શોધી કાઢતી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ

પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગુમ / અપહરણ થયેલ વ્યક્તિઓ માંથી કુલ ૩૪ વ્યક્તિઓને દિન-૧૦ માં શોધી કાઢતી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ.......ખાસ...

કચ્છ પૂર્વ વન વિભાગની મુન્દ્રા રેન્જના બેક્ડ જંગલ વિસ્તારમાંથી બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી રેતી ખનન કરતા અટક કરેલ વાહનો ખાલસા-સરકાર દાખલ કરેલ છે.

કચ્છ પૂર્વ વન વિભાગની મુન્દ્રા રેંજના બેકડ જંગલ વિસ્તારમાં સ.ન.૧૬૯ પૈકી માં શ્રી મુસ્તાક રસીદ તુર્ક, રહે.ધ્રબ તા. મુન્દ્રા જી.કચ્છ...