Month: April 2025

અવારનવાર ગુન્હા કરતા ઈસમોના ઘરે ગેરકાયદેસર વીજજોડાણ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ભુજ બી ડીવીઝન

ખોવાયેલા મોબાઈલ શોધી અરજદારને પરત કરી તેરા તુજકો અર્પણ સુત્રને સાર્થક કરતી મુંદરા પોલીસ

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નલીયા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી...

બિન હથિયારી PSIની ૪૭ર જગ્યા માટે આવતી કાલે તા.૧૩મી એપ્રિલે લેખિત પરીક્ષા યોજાશે

અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની ૩૪૦ શાળાઓમાં પરીક્ષા યોજાશે: ૧.૦૨ લાખ ઉમેદવારો પરિક્ષા આપશે પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરિતી વગર...

અંજાર પો.સ્ટે વિસ્તાર માંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બે બંદુક સાથે ચાર આરોપીને પકડી પાડતી લોકલ કાઈમ બ્રાન્ચ, પૂર્વ-કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી...

મુંદરામાં ખોટા દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપી મકાન કાર પડાવનાર વિરુદ્ધ કાર્યવાહી

ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્શો ના દબાણ સામે પૂર્વ કચ્છ પોલીસ સુપર એકશન મોડમાં

અનેક ગુનાઓ માં સંડોવાયેલા આડેસર ના હરુન અયુબ હિંગોરજા ના અતિક્રમણ ને દૂર કરતી પૂર્વ કચ્છ પોલીસ. આરોપીએ પોતાના આર્થીક...