ડ્રાઇવરનું કામ કરીને પરિવાર ચલાવતા રવાપરના હુસેન રમજાન ભજીરનું સારણ ગાંઠનું ઓપરેશન નિ:શુલ્ક થઇ જતાં ચિંતાનો આવ્યો અંત
કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોના આરોગ્યને લઇને ચિંતિત છે. ત્યારે આયુષ્યમાન કાર્ડ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દેશના લોકોને સૌથી મોટી...