તાલુકાના કેરા નજીક ફરી સર્જાયો જીવલેણ અકસ્માત

કેરા પાસે જીનામ કેમ્પ પાસે સવારે 7 વાગ્યા ની આજુબાજુ ઇનોવા કાર અને ટ્રેલર વરચે ગમતવર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇનોવા કાર માં એકજ ડ્રાઈવર હતો જે સિરિયસ હાલતમાં ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો.