પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં ગુજરાત પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર એસોસિએશન તેમજ રેડિકલના સહયોગથી 14 મો એગ્રી, કેટલ અને પાઉલટ્રી એક્સ્પોનું આયોજન
આજરોજ તારીખ ૧3/૦૭/૨૦૨૫ ને રવિવાર ના રોજ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં પૂજ્ય શ્રી ભયલુબાપુની અધ્યક્ષતામાં ગુજરાત પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર...