ગાંધીધામના રેલવે ઓવરબ્રિજ પાસે 58 લાખના હિરોઈનના જથ્થા સાથે બે ની ધરપકડ

પોલીસે પંજાબના તરનતારન ગામના કુલવીંદરસિંગ હરદેવસિંગ સિંગ અને લખવીન્દરસિંગ ગુરમાનસિંગ સિંગની ધરપકડ કરી

પૂર્વ કચ્છ એસઓજીની ટીમએ 116.16 ગ્રામ હેરોઈન, વજનકાંટા, મોબાઈલ સાથે ઝડપી લઇ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો

પંજાબના સુખાને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી

આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ