રાપરમાં Free Fire રમીને મુકેલા Poco M2 મોબાઇલમાં ફાટ: સદનસીબે મોટી દુર્ઘટના ટળી


13 જુલાઈ 2025ના રોજ રાપર શહેરના અયોધ્યાપુરી વિસ્તારમાં 16 વર્ષીય જય ઠક્કરનો Poco M2 મોબાઇલ Free Fire ગેમ રમીને મૂક્યા બાદ અચાનક ફાટી ગયો. ફોન ઓવરહિટ થવાના કારણે ઘટનાનું કારણ ગણાય છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ અને ઘરનાં કોઈ પણ સભ્યને ઈજા થઈ નથી. આ ઘટના દ્વારા મોબાઇલનો વધુ સમય સુધી ઉપયોગ અને ઓવરહિટિંગ સામે સાવચેતી રાખવાની જરૂરિયાત વધુ એક વખત ઉજાગર થઈ છે.
રાપર થી સમાચાર મોકલનાર આનંદ ભાઇ ઠકકર