ગાંધીધામ પશુ અત્યાચાર વિરોધી રેલીમાં અનેક સંસ્થાઓ તેમજ સમિતિઓએ હાજર રહી સમગ્ર રેલીને પીઠબળ પુરૂં પાડયું

ગાંધીધામ પશુ અત્યાચાર વિરોધી રેલીમાં ભુજ ગૌ સેવા સમિતિ, કચ્છ જીવદયા ઈમર્જન્સી સેવા સમિતિ ભુજ, જીવસેવા મૂક સેવક સમિતિ ભુજ, પપ્પી કેડલ માધાપર સેવા સંસ્થા ભુજ, જીવદયા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ભુજ, માંડવી તાલુકાના ગામ ગઢશીશા અંબેધામ સેવા સંસ્થાન, ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિ, ભુજ જીવદયા જતન સંવેદનાપ્રેમી સેવા સમિતિ હાજર રહી સમગ્ર રેલીને પીઠબળ પુરૂં પાડયું હતું.