Year: 2026

અમરેલીના પીપળીયામાં ખેડૂતના પાલતુ સિંહે બળદનું મારણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ

ભુજ ખાતે સ્વદેશી મેળામાં પ્રાકૃતિક ખેતી આધારીત કઠોળથી લઇને સૌંદર્ય પ્રસાધનો બન્યા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર

કેન્દ્ર તથા રાજ્ય સરકાર સ્વદેશીને પ્રોત્સાહન મળે તે દિશામાં કાર્યરત છે ત્યારે માંડવી તાલુકાના રામપર-વેકરાના જિગ્નેશ લીંબાણીના ગાય આધારીત અવનવા...

સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર

ગુજરાતમાંથી 34 ઉમેદવારો થયા ઉત્તીર્ણ.... ગુજરાતમાં પ્રથમ નંબરે આવેલો નિશાર દિશાંત દેશમાં 19મા નંબરે....

લોરિયા-હનુમાનનગર નજીક સર્જાયેલ અકસ્માતમાં બનાસકાંઠાના યુવાનનું મોત

copy image બનાસકાંઠા ખાતે આવેલ સલ્લાના 37 વર્ષીય યુવાનનું અકસ્માતમાં મોત થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ...

ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર પેસેન્જર,  LVM કાર અને ટ્રાન્સપોર્ટ, અને સ્પેશિયલ કન્સ્ટ્રક્શનના વાહનોમાં પસંદગીના નંબર મેળવવા નોંધણી કરવાની રહેશે

    પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ - કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, થ્રી – વ્હીલર પેસેન્જર, એલ.એમ.વી. કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો,‌ થ્રી વ્હીલર પેસેન્જર...

જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ નિમિત્તે દ્વિશતાબ્દી ઉજવાયો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા હોળી-ધુળેટી પર્વ નિમિતે એક્સ્ટ્રા સંચાલન હાથ ધરી રૂા. 11 લાખ કરતા વધુ આવક મેળવી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા હોળી-ધુળેટી પર્વ નિમિતે મુસાફરોને વતનઆવવા-જવા માટે મુસાફરોના પ્રમાણને ધ્યાને લઈ તા....