*શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની ગરિમામય ઉપસ્થિતિમાં દયાપર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત કરાયું*
આજરોજ દયાપર ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની ગરિમામય ઉપસ્થિતિમાં દયાપર ખાતે નાના વેપારીઓની સ્વરોજગારી માટે 40 દુકાનોના ગ્રામ...