મુન્દ્રાના અહિંસાધામ ખાતે ભવ્ય ‘નારી સંમેલન’ યોજાયું: મહિલા સશક્તિકરણ અને સરકારી યોજનાઓ અંગે અપાઈ વિસ્તૃત સમજ
ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે ગત તા. ૨૪/૦૧/૨૦૨૬ના રોજ મુન્દ્રાના પ્રાગપર ચોકડી સ્થિત અહિંસાધામ...