સુરતમાં BMW કારે રિક્ષાને હડફેટે લેતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

acc

copy image

copy image

સુરતમાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. સુરતમાં પૂરઝડપે આવતી એક BMW કારે રિક્ષાને હડફેટે લેતા રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હોવાના અહેવાલ સામે આવી રહી છે. ખટોદરા પોલીસ સ્ટેશન નજીક સર્જાયેલ આ અકસ્માતની વિગતો અનુસાર રાત્રીના સમયે સમયે પુરપાટ આવતી સફેદ રંગની BMW કારના ચાલકે એક રિક્ષાને અડફેટે લેતા આ ઘટના બની હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, રિક્ષાના કુચ્ચા બોલી ગયા હતા. આ બનાવમાં રિક્સા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.