ભુજના મિરજાપર કુમાર શાળાના બિલ્ડીંગમાં ગેરરીતી થઈ હોવાની ફરિયાદો ઉઠી

ભુજ તાલુકાના મિરજાપર કુમાર શાળાના બિલ્ડીંગમાં ગેરરીતી થઈ હોવાની ઉઠી છે…તાજેતરમાં નવું બનેલા બિલ્ડીંગની છત માંથી પાણી પડી રહ્યું છે….આ મામલે સ્થાનીક લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી છે..કુમારશાળાના બિન્ડિંગના નવા બાંધકામમાં વરસાદી પાણી પડી રહ્યું છે.. એટલુંજ નહીં પરંતુ શાળાની બિલ્ડીંગમાં અનેક ક્ષતિ અને અધૂરાસો છે…શાળામાં દરવાજા અને બારીઓ બંધ થતી નથી સાથેજ ટાઇલ્સ પણ અનેક જગ્યાએ ઉખડી ગઈ છે….કુમારશાળાની બાંધકામ ખુબજ હલકી ગુણવતા લઈને સવાલો ઉભા થયા છે… SMC ના સભ્યો દ્વારા વિજિલન્સ તપાસની માંગ કરી છે…હાલમાં આ શાળા બાળકો માટે જોખમ કારક હોતા બાળકોને હાલ ત્યાં બેસાડી શકાય તેમ નથી…આ શાળા સંપૂર્ણ પૂર્ણ ના થાય ત્યાં સુધી બાળકોને શાળામાં ન બેસાડવા આવે તેવી રજુઆત કરવામાં આવી છે..

બાઈટ :- અરવિંદ હિરાણી – ગ્રામજન

બાઈટ :- મુસ્કાન ઘોરી
ગ્રામજન