૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇન દ્વારા વર્ષ૨૦૨૩ માાંસરાયનીય કામગીરી
ગુજરાત રાજ્યની વિશેષતા એ છેકેપ્રત્યેક બાબતમાાં આગિી રીતેપહેલ કરી લોકોને સરળતાથી
યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નનર્ણયો લેવામાં આવેલ છે. મવહલાઓનેઘરેલુવહાંસા
સવહતની વિવિધ પ્રકારની વહાંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાવલક ધોરણેબચાિ અનેસલાહ-માગગદશગન
ઉપરાાંત મવહલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહેતેમાટે“મહિલા િેલ્પલાઈન” ની સુવિધાની ઉપલબ્ધીની
આિશ્યકતા જણાતા ગુજરાત સરકારના મવહલા અનેબાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મવહલા આયોગ
અનેGVK EMRI દ્વારા સાંકવલત રીતે૮ માચણ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મનહલા નદવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧
અભયમ મહિલા હેલ્પલાઈન” શરુ કરિામાાંઆિી હતી.
૮ માચણ ૨૦૧૫ થી અત્યાર સુધીની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ ‘અભયમ’ મનહલા હેલ્પ લાઈન દ્વારા કચ્છ
નજલ્લામાં કુલ 53529 જેટલા મનહલાઓ નેજરૂનરયાત મુજબ સલાહ- સુચન, માર્ણદશણન અનેબચાવની મદદ પુરી
પાડી અને૧૮૧ ‘અભયમ’ એ અનેક માનહલાઓના જીવનમાંનવી આશા જર્ાડી છે. તેમજ તાકીદની પરીનથથનતમાં
ઘટના થથળ ઉપર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉનસસલર સનહતની નટમ જઇ ને 10672 જેટલી મનહલાઓને
મદદ પુરી પાડેલ છે. વર્ષ૨૦૨૩ માાં કચ્છ નજલ્લામાં ૧૮૧ અભયમ િેલ્પલાઇન દ્વારા 1435 પીહિત મહિલાઓનેઘટના
સ્થળ પર જ મદદ પિોચાિવામાાંઆવી િતી જમે ાથાં ી 837 જટેલા હકસ્સાઓમાાં કુશળ કાઉહસસહલાંગ દ્વારા
સ્થળ પર જ સમાધાનકારી હનરાકરણ લાવવામાાંઆવેલ અનેઅસય 574 જટેલા હકસ્સાઓમાાં પીહિતાની
ગાંભીર પ્રકારની સમસ્યા જણાતા પીહિત મહિલાઓનેઆગળની કાયષવાિી માટેપોલીસ સ્ટેશન,મહિલા
સિાયતા કેસર,સખી વન સ્ટોપ સેસટર વગેર ેમહિલાલક્ષી સાંસ્થાઓ સુધી લઈ જઈ આગળની કાયષવાિી
કરાવેલ
➢ ૧૮૧ હેલ્પલાઇનની હિશેષતા:
- મવહલાઓ સામેથતી ઘરેલુાં કેઅન્ય પ્રકારની વહાંસા, દુર્વયગિહાર કેછેડતી જેિી ઘટના િખતેતાત્કાવલક બચાિ અને
સલાહ-સુચનની કામગીરી હાથ ધરિી અનેમુશ્કેલ પવરવથથવતમાાંમુકાયેલ મવહલાનેતાત્કાવલક સહાય આપી છે. - ૧૦૮ની સેિા તેમજ ટેકનોલોજી નો ઉપયોગ કરી ૨૪ કલાક સેિાઓ આપતી હેલ્પ લાઈન કાયગરત કરેલ છે.
- પીવડત મવહલાનેટ ાંકા ગાળા અનેલાાંબા ગાળાનુાંકાઉન્સેવલાંગ અનેમાગગદશગન પ રુાં પાડિુાં.
2
- મવહલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથવમક માવહતી પ રી પાડિી.
➢ મહિલાઓ આ સેિા અંતર્ગત મુખ્યત્િેનીચેમુજબની સેિાઓ મેળિી શકેછે. - ફોનેઉપર જરૂરી માવહતી, માગગદશગન, કાઉન્સેવલાંગ િી. ની માવહતી કોઈ મવહલા ઉપર કોઈ વહાંસા થઇ રહી હોય
તો તેને તાત્કાવલક તેમાાંથી બચાિિા માટેરેથયુની સેિા - જરૂરી માવહતીમાાં થથાવનક થતરેઉપલબ્ધ વિવિધ સરકારી સેિાઓ જેિીકે મવહલા પોલીસ થટેશન, વન થટોપ
સેસટર, મફત કાન ની સહાય સેિાઓ, કાઉન્સેવલાંગ સેન્ટર, થિયાંસેિી સાંથથાઓ, મનહલા અને બાલ નવકાસ
અનધકારી, સમાજ સુરક્ષા અવધકારી, મવહલા આયોગ,નારી સાંરક્ષણ ગ્રુહ િી. મહત્િના માળખાઓની સાંપકગ
માવહતી તેમજ કોન્ફરાંસ દ્વારા સીધ જોડણ કરિામાાંઆિેછે. સાથેજ, સરકારશ્રી દ્વારા મવહલાઓના વિકાસ માટે
શરુ કરિામાાંઆિેલ વિવિધ યોજનાઓ અનેતેમેળિિા માટેના થથાવનક સાંપકગની માવહતી આપિામાાંઆિેછે.
➢ કયા કયા પ્રકારની હિંસા સામેમહિલાનેમદદ મળી શકે? - મવહલા સાથેથતી વહાંસા (શારીવરક, જાતીય, માનવસક, આવથગક, કાયગના થથળે, પ્રજોત્પવિનેલગતી બાબતો)
- શારીવરક તેમજ માનવસક આરોગ્યનેલગતી સેિાઓ
- લગ્ન જીિન તેમજ અન્ય સાંબાંધોના વિખિાદો
- જાતીય તેમજ બાળ જન્મનેલગતી બાબતો
- કાન ની જોગિાઈઓની પ્રાથવમક માવહતી
- માવહતી (કાયગક્રમો, યોજનાઓ, સેિાઓ)
- આથીક ઉપાજગન, ર્વયિસાયનેલગતા પ્રશ્નો