કેરા મધ્યે મકર સંક્રાંતિ નિમિતે 14,15 તારીખે કેરા ભાઈઓ તેમજ બહેનોના મંદિરે કરાઈ ઉજવણી કરાઈ

image-23

કેરા તા,ભુજ મકર સંક્રાંતિ નિમિતે 14,15 તારીખે કેરા ભાઈઓ તેમજ બહેનોના મંદિરે કરાઈ ઉજવણી મંદિરો અને ભગવાન ને પતંગ તેમજ ફિરકીઓ થી કરાયાં શણગાર ધૂન નું આયોજન