લાકડિયા નજીક ટ્રેઈનની અડફેટે 40 વર્ષીય આધેડનું મોત

copy image

copy image

લાકડિયા નજીક આવેલ સરહદ ડેરી આગળ સીએલસી 1951 અને 796 વચ્ચે  રેલવે પાટા પર 40 વર્ષીય આધેડનું મોત થયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ લાકડિયા નજીક આવેલ સરહદ ડેરી  આગળ સીએલસી 1951 અને 796 વચ્ચે  રેલવે પાટા પરથી પસાર થનાર  ટ્રેનની  હડફેટમાં આવી જતાં 40 વર્ષીય આધેડને  ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે આ આધેડનું મોત થયું હતું.  પોલીસે આ અંગે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.