ભારતમાતા તારું ભાવિ મજબૂત કારગર હાથોમાં છે, જે દેશનું સદભાગ્ય છે

મોદી-બીજેપી

મિશન-400 તરફ બિન્દાસ્ત આગળ વધે છે.

લોકસભા-24 ચુનાવ આવી ગયો છે. માંડ બે મહિનાનો સમય બચ્યો છે. મોદી-બીજેપી સુસજજ છે. મિશન-400 તરફ બિન્દાસ આગળ વડે છે. ત્યારે ઈન્ડી એલાઉંસના શું હાલ “ત્રણ સાંધો ત્યાં તેર તૂટવાની અણી” પર આવી ગયું છે. વિપક્ષી ગઠબંધન…..લોકશાહીમાં મજબૂત વિપક્ષ-એક વિધાયક ભૂમિકા ભજવી લોક સમસ્યાઓના સમાધાનમાં પાયારૂપ છે, પણ દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતની કમનસીબી તો જુઓ……

લોકોની ઉમ્મીદો પર ખરા ઉતારવામાં વિપક્ષ સદંતર ફ્લોપ શો છે.

તો મોદી-બીજેપી નો દોષ શું કાઢવો…?

બિહારના મુખ્યમંત્રીશ્રી નિતિશ કુમારે ભાજપા સાથે ગાઢ જોડ કરી નવમી વાર મુખ્યમંત્રી પદની શપથ લીધી….

જે માણસ ઈન્ડી-એલાઉંસમાં પાયામાં હતા તે જ વિપક્ષ છોડી ગયા….

મોદી-બીજેપીને શુભેચ્છાઓ મિશન-400 માટે મજબૂત સાથી મળ્યો. જેડીયુ નિતિશ કુમારના રૂપમાં…..

એટલી આશા જરૂર રખાય હવેના દોરમાં નીતિશકુમાર તરફથી તેઓ મોદી-બીજેપીની સાથે રહી દેશની સૌથી મોટી સમસ્યા છેવાડેના જણના ઉત્થાનમાં અગ્રજ-અગ્રગણ્ય ભૂમિકા ભજવે અને અને દેશના છેવાડેના માનવીને સાચા અર્થમાં વિકાસની સમઉચિત્ત ન્યાયનું દર્શન કરાવે…….

જય જય જય

ભારતમાતા તારું ભાવિ મજબૂત કારગર હાથોમાં છે, જે દેશનું સદભાગ્ય છે.

એચ.જે.સોની