ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરી ને ભચાઉ કોર્ટમા રજુ કરાયો

8834a7ca-c58b-4789-8b92-09d79c6fbb20

ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરી ને ભચાઉ કોર્ટમા રજુ કરાયો

14 દિવસના રીમાન્ડની માંગ કરાઇ

રવિવાર સુધીના રીમાન્ડ મંજુર

3 દિવસના રીમાન્ડ મંજુર

11 તારીખ બપોરના 3 વાગ્યા સુધીના રીમાન્ડ મંજુર

સામખીયાળીમા આપ્યુ હતુ ભડકાઉ ભાષણ

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રજુ કરાયો મૌલાના ને

રેન્જ આઇ.જી સહિત પોલીસના અધિકારી અને કર્મચારી નો કાફલો તૈનાત