ધાવડાના મહિલા સરપંચએ જીવના જોખમે રાત્રે રાશનિંગનો જથ્થો સગેવગે થયા તે પૂર્વે જ સસ્તા અનાજની દુકાનદારો દ્વારા થતી કરાબજારી ખુલ્લી પાડી

ધાવડાના મહિલા સરપંચ લીલા બેન ગોસ્વામીએ જીવ ના જોખમે રાત્રે રાશનિંગ નો જથ્થો સગેવગે થાય તે પેહલા ગ્રામ પંચાયત સભ્યો ગામ ના જાગૃત નાગરિક ને સ્થાનિક પત્રકારો ને સાથે રાખી સસ્તા અનાજનો દુકાનદારો દ્વારા થતી કરાબજારી ખુલ્લી પાડી હતી ચોખા..ઘઉં … ચણા ..બાજરી સરકારી માર્ક વાળી 350 ખાલી બેગો..ટેમ્પોમાં માલ નો 126 બોરી ચોખા ને ઘઉં ભરેલી પકડી પડ્યો હતો સ્થાનિક dysp પુરવઠા અધિકારી ને જાણ કરી હતી … ત્યાં ઓચિંતા બે પોલીસ કર્મચારીઓ ડ્રેશ વગર પ્રાઇવેટ ગાડી આવી એન્ટ્રી કરતા ભાગદોડ સર્જાઈ હતી ઓચિંતા પોલીસ કર્મચારીઓ એન્ટ્રી પણ તર્કવિતર્ક સર્જ્યા હતા બાદ નખત્રાણા પોલીસ એ મોબાઈલ આવી સસ્તા અનાજ ભરેલો ટેમ્પો કબજો લઈ પોલીસ સ્ટેશનમાં રાખ્યો હતો ધાવડા ગ્રામપંચાયત સરપંચ મહિલા હોવા છતાં રાત્રે 12 વાગે એકલા ગામ ની સીમ વાળી રૂબરૂ જઈ ને એક સરપંચ ને શોભે એવી કામગીરી કરી હતી પણ પોલીસ એ પંચનામાં વગર જ માલ ત્યાં ઉપાડતા સરપંચ એ જીભા દુકાનો દારો ફફડાટ ફેલાયો હતો.
રિપોર્ટ બાય રાજુ જોશી