તારીખ 20/02 ના રોજ રાપરગઢ જૂથ પંચાયતમાં આવતા ગામોમાં અંદાજિત કુલ ૨૭૪ એકર ગૌચર જમીનમાં થયેલ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ

તારીખ 20/02/2024 ના રોજ રાપરગઢ જૂથ પંચાયત માં આવતા ગામો રાપરગઢ અને કડુલી ગૌચર સર્વે નંબર ૧૪૦, ૯૭, ૨૭૧, અને ૨૧૬ ની અંદાજિત કુલ ૨૭૪ એકર ગૌચર જમીનમાં થયેલ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામા આવી જેમાં તાલુકા કક્ષાએ થી શ્રી બી. કે. સોઢા વિસ્તરણ અધિકારી નલિયા, સરપંચ શ્રી અબ્દુલ કાદર દરાડ તલાટી સહ મંત્રી શ્રી નરેશભાઈ બાદરપુરિયા ગ્રામ પંચાયત સદસ્યોં, ગામ ના આગેવાનો,પોલીશ વિભાગ ના કર્મચારીઓ ની હાજરીમાં ગ્રામપંચાયત ને વિહિત ગૌચર જમીન દબાણ મુક્ત કરવામાં આવી