આજ રોજ તા. 22/2ના હોટલ વિરામ, ભુજ ખાતે કચ્છ જીલ્લા ભાજપ મિડિયા ટીમના ઉપક્રમે પત્રકાર મિત્રો સાથે એક શુભેચ્છા મુલાકાત યોજાઈ

આજ રોજ તા. 22/2/24 ના રોજ સવારે 11 કલાકે હોટલ વિરામ, ભુજ ખાતે કચ્છ જીલ્લા ભાજપ મિડિયા ટીમના ઉપક્રમે પત્રકાર મિત્રો સાથે એક શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. જે પ્રસંગે પ્રદેશ ભાજપ સહ પ્રવકતા કિશોરભાઈ મકવાણા, પ્રદેશ ડીબેટ ટીમના સભ્ય શૈલેષભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને આગામી લોકસભા ચુંટણી અનુલક્ષીને સ્થાનિક પત્રકાર ભાઈઓ સાથે શુભેચ્છા મુલાકાત યોજઈ હતી.