અબડાસા તાલુકાના ભંગોડીવાંઢમા દબાણ દૂર કરાયું

અબડાસા તાલુકાના ભંગોડીવાંઢમા દબાણ દૂર કરાયું
સરકારી જમીન પરના દબાણ તંત્ર દ્વારા દૂર કરાયા
વાંઢમા આવેલી બે દરગાહ, પાણીના બે ટાંકા તેમજ કાચા ઓટલા સહિતના દબાણ જેસીબી દ્વારા તોડી પડાયા
દાદાનું બુલડોઝર ફરી વળતા દબાણકારોમાં ફફડાટ