ઉનાળાની ગરમીને ધ્યાને લઇને ભુજમાં હરતા-ફરતા છાશ કેન્દ્ર શરૂ કરાયું
શહેરમાં દર વર્ષે ઉનાળાના દિવસો દરમિયાન દાતાઓના સહયોગથી હરતા-ફરતા છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવે છે તે રીતે આ વર્ષે પણ હરતો-ફરતું છાશ કેન્દ્ર સત્યમecco herrenschuhe braun اساور مونت بلانك الاصليه fsu jersey casquette femme von dutch best jordans mochila anekke arizona rasoio anti irritazione hq8716 Italy best jordans věšák na klíče domeček اساور مونت بلانك الاصليه manico basso 5 corde amazon hypervenom nike acc adidas compensée erlich bademode સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને દાતાઓના સહયોગથી શરૂ કરવામાં આવ્યું હરતા-ફરતા છાશ કેન્દ્ર પ્રથમ દાતા સ્વ કાનજીભાઈ ઠક્કર ની યાદ માં નીતિન ભાઈ ઠક્કર ના હસ્તે આ છાસ કેન્દ્ર ચાલુ કરવા માં આવ્યું તેમ સત્યમ સંસ્થા ના અધ્યક્ષ દર્શક અંતાણી જણાવ્યું હતું દરમિયાન ઉનાળાના ચાર મહિના સુધી ચાલનારા હરતા-ફરતા છાશ કેન્દ્રમાં જેમ જેમ દાતાઓ આગળ આવતા જશે તેમ આ હરતું ફરતું છાશ કેન્દ્ર ચાલુ રહેશે આ માટે દાતાઓ ને આગળ આવવા અપીલ કરવામાં આવી છે દરમિયાન સત્યમ સંસ્થા અધ્યક્ષ દર્શક અંતાણી, નરેન્દ્ર ભાઇ સ્વાદીયા, રામુબેન પટેલ, તેમજ ગુજરાત માધ્યમિક શિક્ષણ સમાજના પૂર્વ પ્રમુખ નયન ભાઈ શુક્લ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન આજે સ્વ કાનજી ભાઇ ઠકકર ની પુણ્યતિથી હોતા બાળકોને નીતિન ભાઇ ઠકકર તરફ થી બાળકો ને અલ્પાહાર પણ કરાવાયો હતું,, તેમજ આ સેવા કાર્યમાં વાહન વ્યવસ્થા ભુજ નગરપાલિકાના પૂર્વ સેનિટેશન ચેરમેન કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા વાહન વ્યવસ્થા કરી દેવામાં આવી હતી,